✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના ક્યા વિસ્તારોમાં શુક્ર-શનિવારે પડી શકે છે વરસાદ ? જાણો શું છે કારણ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2018 05:08 PM (IST)
ગુજરાતના ક્યા વિસ્તારોમાં શુક્ર-શનિવારે પડી શકે છે વરસાદ ? જાણો શું છે કારણ ?
1

ગાંધીનગરઃ આગામી છ અને સાતમી એપ્રિલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાએ આગામી શુક્ર અને શનિવારે માવઠાની આગાહી કરી છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની શક્યતા નહીવત છે.

2

હવામાન ખાતાની આગાહી પ્રમાણે નોર્થ સાઉથ ટ્રફના લીધે માવઠું આવી શકે છે. હાલ દેશમાં પશ્ચિમ રાજસ્થાન સિવાય ક્યાંય હિટવેવ નથી. આજે બપોરે ૩ વાગ્યે રાજકોટમાં ૩૯.૨ ડિગ્રી સાથે ૧૨ કિ.મી.ની ગતિએ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લીધે ગરમીમાં આંશિક ઘટાડો થતા શહેરીજનોને થોડી રાહત મળી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતના ક્યા વિસ્તારોમાં શુક્ર-શનિવારે પડી શકે છે વરસાદ ? જાણો શું છે કારણ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.