ગુજરાતના 44 વિદ્યાર્થીઓએ UPSC મેઇન એક્ઝામ કરી પાસ, જાણો તમામ સફળ ઉમેદવારોના નામ
કેટેગરી પ્રમાણે જોઇએ તો જનરલ કેટેગરીના 20, એસસીના 10, એસસીના 3 અને એસઇબીસીમાં 11 ઉમેદવારો પાસ થયા છે. મોટાભાગના ઉમેદવારોએ ગુજરાતી સાહિત્યના વિષયો સાથે પરીક્ષા પાસ કરી છે. આગળની સ્લાઇડમાં જુઓ પાસ થયેલા ઉમેદવારોની યાદી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(1) સાગર મેવાલીયા, (2) કેવીન વિરાણી (3) અક્ષય ઝારે (4) પ્રતિક જાબેર (5)સન્ની પટેલ (6) વિશ્વદીપસિંહ ગોહિલ (7) સંદિપ વર્મા (8) પારિતોષ વ્યાસ (9) જીતેન્દ્ર અગ્રવાલ (10) હાર્દિક માંકડિયા (11) મિહિર સાકરિયા (12) ઝાઇદઅહેમદ અંસારી (13)નિતીશ ચાંદેલ (14) ચિરાગ જાહીરવાલ (15) કૃતિ પટેલ (16) મમતાબેન પોપટ (17) ખુશ્બુબેન સુથાર (18) મીતુલ રાઠોડ (19) અભિષેક ગુપ્તા (20) દક્ષાબેન પરીખ (21) અશોકકુમાર રાઠોડ (22) મીતકુમાર મકવાણા (23) પીંકેશકુમાર પરમાર (24) દર્શનકુમાર પ્રિયદર્શની (25) રિદ્ધિ પરમાર (26) રુશિત ગુપ્તા (27) કરણ પ્રતા (28)ચેતન લાડુમાર (29) ભાર્ગવ ડાંગર (30) મોહીત પંચાલ (31) રિયાઝ સરવૈયા (32) તમીમી અબામહમંદબી (33)મનોજ બરહાટ (34)દેવેન કેશવાલા (35)સંજય શર્મા (36)હસન સફીન (37) ભરતભાઇ ચાવડા (38)અમીતા પારગી (39)અક્ષય લંબે (40)પ્રિયાંક ગલચર (41) મિલન સોલંકી (42) પંકજ તિવારી (43) અક્ષય ગૌધાની (44)
આગામી સમયમાં આ ઉમેદવારો પર્સનલ ઇન્ટરવ્યૂમાં જશે. પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરનારા ઉમેદવારોને ફાઇનલ નિયુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારો પાસ થયા છે જેમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા 38 અને મહિલાઓની સંખ્યા 6 છે.
અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્ધારા લેવાયેલી મેઇન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી 2745 ઉમેદવારો પાસ થયા છે જેમાં ગુજરાતના 44 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 188 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સ્પીપામાંથી 133 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી જે પૈકી 43 ઉમેદવારો પાસ થયા છે જ્યારે એક વિદ્યાર્થી સ્પીપાની બહારથી પરીક્ષા પાસ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -