✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વલસાડના બેંક મેનેજરે ફેસબુક દ્વારા વાપીની યુવતીને ફસાવી બાંધ્યા સેક્સ સંબંધ, MMS બનાવ્યો પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2016 10:34 AM (IST)
1

અમદાવાદઃ વલસાડમાં એક ખાનગી બેન્કના મેનેજરે વાપીમાં રહેતી એક યુવતી સાથે ફેસબુક પર મિત્રતા બાંધી તેને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર રેપ કર્યાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. એટલું જ નહીં યુવતી સાથેની અંગત પળોના ફોટા પાડી અને તેનો વીડિયો બનાવીને તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.

2

બાદમાં અનેકવાર સેમ્યુલે અનેકવાર વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ કર્યુ હતું. એટલું જ નહીં સેમ્યુલે સુજાતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્રણ મહિના અગાઉ ધમકી આપીને સેમ્યુલે મિતાલીને બોલાવી હતી. જોકે, મિતાલીએ મોબાઇલ અને લેપટોપમાંથી કેટલા ફોટા ડીલીટ પણ કરી દીધા હતા.

3

મિતાલી અને સેમ્યુલ પ્રથમ વખત આશ્રય બિલ્ડિંગમાં મળ્યા હતા. ફરિયાદમાં કહેવા પ્રમાણે, બાદમાં સેમ્યુલે સુજાતાને ગુરૂકુળ માર્ગ ઉપર આવેલા અવધ રેસિડેન્સીના એચ-402 ના ફલેટમાં લઇ જઇને દુષ્કર્મ આચરીને અંગત પળના ફોટા તથા વીડિયો બનાવી લીધા હતા.

4

પોલીસ ફરિયાદમાં સુજાતાએ જણાવ્યા પ્રમાણે, બે વર્ષ અગાઉ તે સેમ્યુલ જ્યાં નોકરી કરતો હતો ત્યાં ખાનગી બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા ગઇ હતી. ફોર્મમાંથી મારો મોબાઇલ નંબર લઇને મને ફોન કર્યો હતો. બાદમાં સેમ્યુલે મને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. મિતાલી ઘરેથી ટયુશન જવા માટે નીકળતી ત્યારે સેમ્યુલ તેનો પીછો પણ કરતો હતો. બાદમાં ફેસબુક પર બંન્ને વચ્ચે વાતો થવા લાગી હતી.

5

વાપી ચલા સ્થિત ગુરૂકુળ માર્ગ ઉપર આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા અને વલસાડની ખાનગી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા સેમ્યુલ સુરેશભાઇ ચંદ્રાએ વાપીના છરવાડા માર્ગ સ્થિત આવેલી એક સોસાયટીમાં રહેતી સુજાતા (નામ બદલ્યું છે) અને સીએની વિદ્યાર્થીની પર પ્રેમના નામે નાટક કરી તેનું જાતીય શોષણ કર્યુ હતું. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • વલસાડના બેંક મેનેજરે ફેસબુક દ્વારા વાપીની યુવતીને ફસાવી બાંધ્યા સેક્સ સંબંધ, MMS બનાવ્યો પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.