✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રવીણ તોગડિયાની ધરપકડ? વીએચપી દ્વારા એન્કાઉન્ટર થવાની આશંકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jan 2018 02:56 PM (IST)
પ્રવીણ તોગડિયાની ધરપકડ? વીએચપી દ્વારા એન્કાઉન્ટર થવાની આશંકા
1

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા જ્યારથી સંઘ અને ભાજપની ઈચ્છા વિરૂદ્ધ જઈને ફરિથી અધ્યક્ષ બન્યા છે, ત્યારથી તેમને વૈચરિક રીતે ખતમ કરવા માટે કેટલાંક રાજકીય નેતાઓ સક્રિયાતાથી યોજના ઘડી રહ્યા છે.

2

રાજસ્થાન પોલીસ ડો. તોગડીયાને સવારે ઉઠાવીને લઈ ગઈ છે. જોકે તેમને ક્યા કેસમાં લઈ જવામાં આવ્યા છે તે કહેવામાં આવ્યું નથી. પ્રવીણ તોગડીયાને ચૂપચાપ ઉઠાવીને ક્યાં લઈ જવામાં આવ્યા છે તે મામલે રાજસ્થાનો પોલીસે કંઈ કહેવા તૈયાર નથી.

3

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલ છે. વીએચપીના કેટલાક ફોટા વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં તેમનું એન્કાઉન્ટર કરાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સોલા પોલીસે અટકાયત કે ધરપકડ ન કરી હોવાનો દાવો કર્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • પ્રવીણ તોગડિયાની ધરપકડ? વીએચપી દ્વારા એન્કાઉન્ટર થવાની આશંકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.