✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતાં ઝડપાયેલી યુવતીએ પતિનું ગુપ્તાંગ કાપવા કર્યો હુમલો, જાણો પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2016 03:38 PM (IST)
1

પત્નિની આ હરકતથી ડરી ગયેલા યુવકે પોલીસ ફરિયાદ કરી હતી. તેમાં પત્નિને જામીન મળ્યા પછી યુવક ઘરે આવવા જ તૈયાર નહોતો પણ વડીલોએ માંડ માંડ સમજાવીને તેને ઘરે મોકલ્યો. અલબત્ત પત્નિના વર્તનમાં કોઈ ફેરફાર નથી તેના કારણે યુવકને ડર છે કે પત્નિ ફરી હુમલો કરશે. આ કારણે તે ફફડાટમાં જીવે છે.

2

યુવકે આ બાબતની તપાસ કરતાં આ વાત સાચી નિકળી હતી. એક વાર તેની પત્નિ તેના પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી રંગે હાથ ઝડપાઈ ગઈ હતી. પત્નિએ એ વખતે શરમાવાના બદલે યુવક સામે દહેજની માગણી અને મારઝૂડનો કેસ કરવાની ધમકી આપી હતી. એ પછી તેણે રાત્રે પતિ પર હુમલો કરી ગુપ્તાંગ કાપવા કોશિશ કરી હતી.

3

આ ફરિયાદ કરનારો યુવક અમદાવાદના સેટેલાઈટ વિસ્તારનો છે. આ યુવકે ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. તેની પત્નિ એકદમ રૂપાળી છે તેથી તે પોતાને ભાગ્યશાળી સમજતો હતો પણ થોડાક સમય પહેલાં તેની પત્નિને બીજા યુવકો સાથે અફેર્સ હોવાની અને પત્નિ સ્વચ્છંદી હોવાની ખબર પડતાં તેના હોશ ઉડી ગયા હતા.

4

અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક યુવકે કોર્ટમાં ફરિયાદ કરી છે કે તેની પત્નિ ચાકુ વડે તેનું ગુપ્તાંગ કાપી નાખશે તેવો ડર સતત તેને સતાવે છે. તેણે આ હુમલાથી પોતાને બચાવવા કોર્ટને વિનંતી કરી છે. કોર્ટે આ વાતને ગંભીરતાથી લેવી પડી છે કેમ કે યુવકની પત્નિએ અગાઉ તેનું ગુપ્તાંગ કાપી નાંખવા પ્રયાસ કર્યો હતો.

5

યુવકે અગાઉ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેન પત્નિએ એક વાર મોડી રાત્રે ચપ્પુ લઈને તેનું ગુપ્તાંગ કાપી નાંખવા કોશિશ કરી હતી. એ વખતે યુવક માંડ માંડ ભાગી શક્યો હતો. આ અંગે તેણે ફરિયાદ નોંધાવતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને યુવતીએ જામીન લેવા પડ્યા હતા. એ ઘટના પછી યુવકના મનમાં ઘૂસેલો ડર જતો જ નથી.

  • હોમ
  • અમદાવાદ
  • પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતાં ઝડપાયેલી યુવતીએ પતિનું ગુપ્તાંગ કાપવા કર્યો હુમલો, જાણો પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.