અમદાવાદઃ કયા મુદ્દે તકરાર થતાં યુવકે એસટી બસના કંડક્ટરનું ફોડી નાંખ્યું માથું? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jan 2019 08:01 AM (IST)
1
2
જોકે, બસમાં સવાર અન્ય મુસાફરોએ મામલો શાંત પાડ્યો હતો અને યુવકને દૂર લઈ ગયા હતા. આ ઘટના શાહપુર ગામે બની હતી.
3
4
5
આ અંગેની વિગતો એવી છે કે, વિરમગામ તાલુકાના નાની કિશોર ગામથી વિરમગામ વચ્ચે ચાલતી લોકલ એસટી બસના કંડક્ટર અને મુસાફર યુવક વચ્ચે મુસાફરી ભાડા બાબતે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા યુવકે કંડક્ટરનું માથું ફોડી નાંખ્યું હતું.
6
7
અમદાવાદઃ ગઈ કાલે એસટી બસના કંડક્ટર અને મુસાફર વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં બસના કંડક્ટરને માથામાં ઇજા પહોંચી હતી. મારામારી થતાં લોકો વચ્ચે પડ્યા હતા અને કંડક્ટરને માર મારી રહેલા યુવકને દૂર કર્યો હતો.