ગુજરાતના ક્યા ધારાસભ્યને ગેંગસ્ટર રવિ પૂજારીએ ઓસ્ટ્રેલિયાથી આપી મોતની ધમકી ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2017 03:10 PM (IST)
1
આ અગાઉ અમદાવાદના એક ઉદ્યોગપતિને ખંડણી માગવાના કેસમાં રવિ પુજારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
2
ધારાસભ્યને ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકી અપાઇ છે. હાલ ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3
ધારાસભ્ય અમિત ચાવડાને ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધારાસભ્યને આ ધમકિ રવિ પુજારા ગેંગ તરફથી આપવામાં આવી છે.
4
આણંદ: આણંદના આંકલાવના કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.