ક્યા છે આ મંત્રો
- ઓમ ધનાય નમઃ
- ધનાય નમો નમઃ
- લક્ષ્મી નમઃ
- લક્ષ્મી નમો નમઃ
- લક્ષ્મી નારાયણ નમઃ
- નારાયણ નમો નમઃ
- નારાયણ નમઃ
- પ્રાપ્તાય નમઃ
- પ્રાપ્તાય નમો નમઃ
- લક્ષ્મી નારાયણ નમો નમઃ
હિંદુ ધર્મોમાં મંત્રોનું ખૂબ મહત્વ છે. મંત્રોને ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યા છે. મંત્ર જાપના મહિમા તમામ હિન્દુ ધર્મ ગ્રંથમાં મળે છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ કોઈ પણ મુશ્કેલી, પીડાનું નિવારણ મંત્રથી કરી શકાય છે.
મંત્ર જાપથી માનસિક એકાગ્રતા વધે છે. મંત્રનો વારંવાર જપ કરવાથી મનમાં સારો વિચાર આવે છે, મનુષ્યને નૈતિક બળ મળે છે. આ માનસિક શક્તિ અને નૈતિક બળ મોટા મોટા લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરે છે.
વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક, જાણો શું છે કારણ
રાશિફળ 7 જાન્યુઆરીઃ આજે કઈ રાશિના જાતકોએ રાખવી પડશે વધારે સાવધાની, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ