નવી દિલ્હીઃ ભારતમાં એપ્રિલ (April 2021 car) મહિનામાં કેટલીય કારોનુ લૉન્ચિંગ થવાનુ છે. એપ્રિલમાં એક બે નહીં પરંતુ છ કારો એવી છે જે લેટેસ્ટ ફિચર્સ સાથે માર્કેટમાં આવી રહી છે. ખાસ વાત છે કે આ કારો એસયુવી (SUV) છે. જાણો એપ્રિલમાં કઇ કઇ સ્પેશ્યલ કાર (April 2021 SUV) લૉન્ચ થવાની છે.
Hyundai Alcazar-
હ્યૂન્ડાઇ 6 એપ્રિલે Alcazar એસયુવી લૉન્ચ માટે તૈયારી છે. આ પછી એપ્રિલના અંત સુધીમાં આને લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ક્રેટાના બિગ ફ્રૂટપ્રિન્ટ અને રિડિઝાઇન કરવામાં આવે લા રિયર પ્રૉફાઇલ બેઝ્ડ પર (SUV car) આધારિત છે. આમાં 143PS 1.4-લીટર ટર્બો એન્જિનની સાથે 115PS 1.5-લીટર ડિઝલ એન્જિન આવવાની સંભાવના છે. તાજેતરમા જ એસયુવીની 3ડી ઇમેજ લીક થઇ હતી. આની કિંમત 13 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે.
Citroen C5 Aircross-
ફ્રેન્ચ કાર નિર્માતા Citroen આ મહિને ભારતમાં ડેબ્યૂ કરશે. અને C5 એકક્રૉસને માર્કેટમાં ઉતારશે. આ પ્રીમિયમ મિડ-સાઇડ એસયુવીને 177PS / 400Nm 2.0-લીટર ડિઝલથી સંચાલિત થશે. ઓનબોર્ડ બેસ્ટ સનરૂફ, ત્રીણ અલગ અલગ મૉડ્યૂલર રિયર સીટો, એલઇડી હેડલાઇટ્સ, 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોમેન્ટ, ડ્યૂલ-ઝૉન એસી અને બીજુ કેટલુય આમાં સામેલ હશે. આની કિંમત 28 લાખ રૂપિયાથી શરૂ થવાની સંભાવના છે.
Volkswagen Tiguan Facelift-
Volkswagenને 2021 માટે બે નવી એસયુવીની યોજના બનાવી છે. આમાં પહેલીવાર આવનારી Tiguan acelift સામેલ છે. આ એપ્રિલના અંત સુધીમાં લૉન્ચ થશે. પાંચ સીટર પ્રીમિયમ મિડ-સાઇઝ એસયુવીમાં 190PS 2.0-લીટર ટર્બો પેટ્રૉલ એન્જિન અને એડબ્લૂડી ડ્રાઇવટ્રેન મળશે. પ્રી ફેસલિસ્ટ મૉડલ સહિતના ખાસ ફિચર્સ મળશે. Tiguan aceliftની કિંમત 28 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે.
2021 Skoda Kodiaq-
સ્કૉડા 2021 Kodiaq faceliftને 13 એપ્રિલે ગ્લૉબલી માર્કેટમાં ઉતારવામાં આવશે. મીડ 2021 સુધી ભારતમાં આ પ્રીમિયમ એસયુવીને લૉન્ચ કરવામાં આવશે. આમાં કૉસ્મેટિક ઇન્હેસમેન્ટ અને કુઠ ઓનબોર્ડ ફિચર મળશે. આમાં 2.0-લીટર ટર્બો પેટ્રૉલ એન્જિનની સાથે 7-સ્પીડ ડ્યૂલ ક્લચ ઓટોમેટિક એડબ્લૂડી ડ્રાઇવટ્રેન મળશે. આની કિંમત 33 લાખ રૂપિયા હોવાની આશા છે.
2021 Kia Seltos-
Kia Seltosના 27 એપ્રિલને લૉન્ચ થવાની સંભાવના છે. કૉમ્પેક્ટ એસયુવીએ ભારતમાં દોઢ વર્ષથી સમય પુરો કરી લીધો છે. આમાં ન્યૂ કિઆ લોગો અને બેસ્ટ સનરૂફ જેવા ફિચર્સ છે. 2021 Kia Seltosની કિંમત 10 લાખ રૂપિયાથી 17.5 લાખ રૂપિયા હોવાની સંભાવના છે.
Car loan Information:
Calculate Car Loan EMI