Necessary Features in Car: અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, અને વર્ષનો છેલ્લો મહિનો લોકો છુટ્ટીના મૂડમા હશે, અને જો તમે પણ આ મૂડમાં હોય અને ક્યાંક બહાર ગાડી લઇને ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો અહીં અમે તમને બેસ્ટ કેટલાક ફિચર્સ વિશે બતાવી રહ્યા છીએ, જે તમારા ડ્રાઇવિંગને એકદમ આસાન બનાવી દેશે.
જાણો કાર ડ્રાઇવિંગના કામના ફિચર્સ વિશે......
ક્રૂઝ કન્ટ્રૉલ ફિચર -
કારોમાં આપવામાં આવનારુ આ ફિચર ખુબ કામનુ છે, એવા સમયે જ્યારે તમે કોઇ હાઇવે પર યાત્રા કરી રહ્યાં છે, ત્યારે તમે આ ફિચરને યૂઝ કરીને, એક ફિક્સ સ્પીડ પર કાર ચલાવી શકો છો, જેનાથી તમને પેડલ પર પગ મૂકવામાંથી મુક્તિ મળી જાય છે, અને ભીડ ભીડ વાળા એરિયા આવતાં જ તમે કાર પર પાછુ પોતાનુ નિયંત્રણ કરી શકો છો, આ રીતે આ ફિચર તમને થાકથી છુટકારો આપશે.
સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રૉલ -
આ ફિચર વાળી કારમાં યાત્રા કરતી વખતે તમે કમ સે કમ ધ્યાન ભટકાવ્યા વિના બેસ્ટ સીતે ડ્રાઇવિંગનો અનુભવ લઇ શકો છો, આ ફિચરથી હોવાથી તમે સ્ટીયરિંગ વ્હીલમાં રહેલા બટનથી જ મ્યૂઝિક સિસ્ટમને ઓપરેટ કરવા (અવાજ ઓછો વધુ) ની સાથે, તમારા ફોન પર આવનારા કૉલ પર પણ વાત કરી શકો છો, જેના કારણથી કારને ડ્રાઇવ કરતી વખતે તમને ઓછા ડિટરબેન્સનો સામનો કરવો પડે છે.
રિયર વાઇપર -
શિયાળાની ઋતુમાં રિયર વાઇપરનો ઉપયોગ ખુબ વધી જાય છે, ક્યાંય પણ આવતા જતા સમયે આઉટસાઇડ રિયર વ્યૂ મિરર (ORVM) પર ભેજ પડવાના કારણે, પાછળથી આવનારા વાહનોને જોવાના હોય છે. જો તમારી કારમાં રિયર વાઇપર ફિચરની સુવિધા છે, તો તમે આ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, અને તમે આરામથી ડ્રાઇવ કરી શકશો.
BMW Cars: BMW જાન્યુઆરીમાં તેના શાનદાર 4 નવા મોડલ કરશે લોંચ, જાણો ખાસિયતો
BMW Cars: BMW એ તાજેતરમાં જ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે જોયટાઉન ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું આયોજન કર્યું હતું. કાર નિર્માતાએ ઇવેન્ટમાં ત્રણ નવા BMW પ્રોડક્ટ્સ પણ લોન્ચ કર્યા હતાં જેમાં નવી XM પરફોર્મન્સ SUV, અપડેટેડ અને ઇલેક્ટ્રિફાઇડ M340i અને S1000RR સુપરબાઇકનો સમાવેશ થાય છે. હવે કંપની જાન્યુઆરી 2023માં પણ 4 નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. તો જાણો આ કારોની યાદી.
Car loan Information:
Calculate Car Loan EMI