Royal Enfield Meteor 350
- G સીરિઝનું 349 સીસી, 4-સ્ટોર્, એર ઓયલ ક્લૂડ એન્જિન 20.4 PSનો મેક્સિમમ પાવર અને 27 NM પીક ટોર્કે જનરેટ કરે છે.
-એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. તેમાં ઈલેક્ટ્રિક ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- પ્રારંભિક કિંમત 1.75 લાખ છે, જે ટોપ એન્ડ વેરિયન્ટ પર 1.90 લાખ રૂપિયા સુધી જાય છે.
TVS Apache RTR 200 4V BS6
- બીએસ 6 મોડલમાં કંપનીએ મલ્ટીપ રાઇડિંગ મોડ્સ અને એડજસ્ટેબલ સસ્પેંશન આપ્યા છે.
- 198 સીસી, સિંગલ સિંલિડંર, 4-વાલ્વ, ઓઇલ કૂલ્ડ એન્જિન 8500 આરપીએણ પર 20.2 bhpનો મેક્સિમમ પાવર અને 7000 આરપીએમ પર 18.1 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે.
- એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથ લેસ છે.
- દિલ્હી એક્સ શો રૂમ કિંમત 1.25 લાખ રૂપિયા છે. ડ્યુઅલ ચેનલ એબીએસ વેરિયન્ટની કિંમત 1.31 લાખ સુધી છે.
Honda H'Ness CB 350
- 348 સીસી, સિંગલ સિલિંડર, એર કૂલ, 4 સ્ટ્રોક ઓએચસી એન્જિન છે. જે 5500 આરપીએમ પર 20.8 બીએચપીનો મેક્સિમમ પાવર અને 3000 આરપીએમ પર 30NM પીક ટોર્ક જનરેટ કરે છે.
-એન્જિન 5 સ્પીડ ગિયર બોક્સથી લેસ છે.
- તેની પ્રારંભિક કિંમત 1.90 લાખ રૂપિયા છે.
Bajaj Pulsar 125 Split Seat
- 125 સીસીનું બીએસ 6 કમ્પલાયંટ વાળુ ડીટીએસ-આઈ એન્જિન. 8500 આરપીએમ પર 12 પીએસનો મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 11 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે.
- એન્જિન 5 સ્પીડ ગિયર બોક્સથી લેસ છે.
- દિલ્હી એક્સ શો રૂમ કિંમત 73,274 રૂપિયા છે. પલ્સર 125ની સ્પિલટ સીટના ડિસ્ક વેરિંયટના દિલ્હી એકસ શો રૂમની કિંમત 80,218 રૂપિયા છે.
Hero Xtreme 200S BS6
- બીએસ 6 કમ્પ્લાયંટ વાળું 200 સીસીનું ફ્યૂલ ઈન્જેક્શન એન્જિન. તેમાં એડવાન્સ્ડ XSens ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- બીએસ6 એન્જિન 8500 આરપીએમ પર 18 બીએચપીના મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 16.4 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે.
- એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.
- દિલ્હી એક્સ શો રૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે.
Car loan Information:
Calculate Car Loan EMI