Electric Scooter in India: ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારા બાદ ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહન અપનાવતાં થયા છે. ઈલેક્ટ્રિક વાહન પેટ્રોલ-ડીઝલની તુલનામાં સસ્તુ પડે છે. ગત વર્ષે ભારતમાં ભારતમાં ઈલેકેટ્રિક સ્કૂટરની માંગમાં જોરદાર વધારો થયો હતો અને ઘણી કંપનીઓએ ગ્રાહકોને પરવડે તેવી કિંમતે ઈ સ્કૂટર લોન્ચ કર્યા હતા.


Hero Electric Photon: હીરો ઇલેક્ટ્રીક ફોટોન એ ભારતમાં રૂ. 74,466 ની પ્રારંભિક કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વેરિઅન્ટ અને 5 રંગોમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 108 કિમી સુધી જઈ શકે છે.


Ampere Zeal: એમ્પીયર ઝીલ ભારતમાં રૂ. 65,594 ની પ્રારંભિક કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વેરિઅન્ટ અને 4 રંગોમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 121 કિમી સુધી જઈ શકે છે.


Hero Electric NYX HX:  હીરો Electric NYX HX એ ભારતમાં રૂ. 67,681 ની પ્રારંભિક કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે 1 વેરિઅન્ટ અને 2 કલરમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 165 કિમી સુધી જઈ શકે છે.


Benling Aura: બેનલિંગ ઓરા ભારતમાં રૂ. 92,135 ની શરૂઆતની કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વેરિઅન્ટ અને 3 રંગોમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 120 કિમી સુધી જઈ શકે છે.


PURE EV EPluto 7G એ ભારતમાં રૂ. 83,928 ની પ્રારંભિક કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વેરિઅન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 120 કિમી સુધી જઈ શકે છે.


PURE EV ETrance Neo એ ભારતમાં રૂ.79,032 ની પ્રારંભિક કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વેરિઅન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 120 કિમી સુધી જઈ શકે છે.


Okinawa i-Praise ભારતમાં રૂ. 1,07,184 ની પ્રારંભિક કિંમત સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વેરિઅન્ટ અને 3 રંગોમાં ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર તે 139 કિમી સુધી જઈ શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI