✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દેશના સૈનિકો માટે આ ગુજરાતીએ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2017 08:31 AM (IST)
1

અવસરે કલેક્ટર હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતું કે નેશનલ ડિફેન્સ ફંડમાં કોઇ એક સંસ્થા 1 કરોડ જેવી મોટી રકમનું દાન આપે તે વિરલ ઘટના છે. ઉમદા યોગદાન માટે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર અભિનંદનને પાત્ર છે. અંગત રીતે હું ગૌરવ અનુભવું છે.

2

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં જી.એમ રમેશકુમાર અગ્રવાલે પણ એસબીઆઇ કર્મચારી પરિવારની સરાહનાં કરી હતી. 1 કરોડનું દાન અપાયું તે બદલા પોતે પણ ગૌરવ અનુભવનતા હોવાનું જણાવી સેવાકીય પ્રવૃતિઓનાં પ્રણેતા જનાર્દનભાઇનો ખાસ આભાર મા્યો હતો.

3

કાર્યક્રમમાં જનાર્દનભાઇ દવેએ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પ્રવૃતિઓ વિષે વિગતવાર માહિતી આપી હતી. જનાર્દનભાઈ દવેના પત્ની પદ્માબહેનનાં હસ્તે નેશનલ ડિફેન્સ ફંડમાં દાનમાં આપવાની 1 કરોડની રકમનો ચેક કલેક્ટરને અર્પણ કરાયો હતો.

4

ભાવનગર: સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ભાવનગર સ્થિત વિભાગીય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે એસબીઆઇની નિલમબાગ ચોકમાં આવેલી ઝોનલ ઓફિસમાં કલેકટર હર્ષદભાઇ પટેલને નેશનલ ડિફેન્સ ફંડમાં રૂપિયા 1.2 કરોડની દાનની રકમનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો.

  • હોમ
  • ભાવનગર
  • દેશના સૈનિકો માટે આ ગુજરાતીએ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.