એક ક્લિકમાં જાણો છેલ્લા ચાર દિવસમાં કોણે-કોણે કર્યા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2016 03:50 PM (IST)
1
સાળંગપુરઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પ્રમુખ સ્વામી 13,ઓગસ્ટના રોજ અક્ષરવાસ થયા હતા. તેમના અંતિમ દર્શનમાં વડાપ્રધાન મોદી, નાણામંત્રી અરુણ જેટલી, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, બાબા રામદેવ, મોરારિ બાપુ, અમિત શાહ, એલ.કે. અડવાણી, કોગ્રેસના નેતા અહમદ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, અનિલ અંબાણી, કેજરીવાલ સહિતના અનેક મહાનુભાવો અંતિમ દર્શન કરી ચૂક્યા છે.
2
3
4
5
6
7
8
9
10
11
12