✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્લેક કલરનો એકદમ હૉટ ડ્રેસ પહેરીને પ્રમૉશન માટે નીકળી દિશા પટ્ટણી, વાયરલ થઇ તસવીરો

રાકેશ રાઠોડ   |  22 Jan 2020 01:08 PM (IST)
1

મલંગના ટ્રેલરમાં દિશા પટ્ટણી પોતાની બૉલ્ડ ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી પણ દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 7મી ફેબ્રુઆરી 2020માં રિલીઝ થવાની છે.

2

પ્રમૉશન ઉપરાંત આજકાલ દિશા પટ્ટણી ફિલ્મ 'મલંગ'માં એકદમ હૉટ અવતારમાં જ છે. ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

3

દિશા પટ્ટણી બ્લેક રંગના ઓફ શૉલ્ડર ગાઉનમાં ત્યાં પહોંચી હતી, આ દરમિયાન તેની કેટલીક તસવીરો પણ ક્લિક થઇ હતી.

4

આ ખાસ કાર્યક્રમમાં દિશા પટ્ટણી એકદમ બૉલ્ડ અંદાજમાં પહોંચી હતી.

5

ગઇરાત્રે પણ દિશા પટ્ટણી, અનિલ કપૂર, કૃણાલ ખેમૂ અને આદિત્ય રૉય કપૂરની સાથે પ્રમૉશનમાં જોવા મળી હતી.

6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી આજકાલ પોતાની આગામી ફિલ્મ 'મલંગ'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે, ફિલ્મની ટીમની સાથે એક્ટ્રેસ હંમેશા દેખાતી હોય છે. જોકે, આ દરમિયાન તે એકદમ હૉટ અવતારમાં દેખાઇ હતી.

  • હોમ
  • બોલિવૂડ
  • બ્લેક કલરનો એકદમ હૉટ ડ્રેસ પહેરીને પ્રમૉશન માટે નીકળી દિશા પટ્ટણી, વાયરલ થઇ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.