કેન્દ્રીય નાણામંત્રી 1લી ફેબ્રુઆરીએ નાણા બજેટ રજૂ કરશે. જેમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગેન અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. વર્તમાનમાં કોઈ પણ વ્યક્તિ જો શેર બજારમાં એક વર્ષથી વધારે સમય માટે રૂપિયા રોકાણ કરીને કમાણી કરી શકે છે તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેન કહેવામાં આવે છે. આની પર 15 ટકા સુધી ટેક્સ લાગે છે.

શેર બજારમાં જો રૂપિયા એક વર્ષથી વધારે સમય માટે રોકાણ કરે છે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેન કહે છે. ઇક્વિટી શેર અને ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડની યુનિટ્સના વેચાણ પર એક લાખથી વધારે

એવું આશા છે કે, સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેનની સમય મર્યાદામાં ફેરફાર કરી શકે છે. આનાથી શેરને લાંબા સમય સુધી હોલ્ડ કરવું પડશે એટલે કે તેના પર થનારા લોંગ ટર્મ કેપિટલ ગેન પર મુક્તિ મળી શકે છે.