Airtel, Vodafone, Jio, Ideaમાંથી કોણ આપી રહ્યું છે બેસ્ટ 2GB રિચાર્જ પ્લાન, જાણો વિગતે
એરસેલઃ પ્રાઈસ: 419 રૂપિયા - ડેટા: 168 GB - વેલિડિટી: 84 દિવસ - પ્રતિદિવસ: 2GB
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિએસએનએલઃ પ્રાઈસ: 549 રૂપિયા - ડેટા: 120 GB - વેલિડિટી: 60 દિવસ - પ્રતિદિવસ: 2GB
આઇડિયાઃ પ્રાઈસ: 1197 રૂપિયા - ડેટા: 56 GB - વેલિડિટી: 28 દિવસ - પ્રતિદિવસ: 2GB
આઇડિયાઃ પ્રાઈસ: 379 રૂપિયા - ડેટા: 56 GB - વેલિડિટી: 28 દિવસ - પ્રતિદિવસ: 2GB
રિલાયન્સ જિઓઃ પ્રાઈસ: 498 રૂપિયા - ડેટા: 182 GB - વેલિડિટી: 91 દિવસ - પ્રતિદિવસ: 2GB
રિલાયન્સ જિઓઃ પ્રાઈસ: 448 રૂપિયા - ડેટા: 168 GB - વેલિડિટી: 84 દિવસ - પ્રતિદિવસ: 2GB
વોડાફોનઃ પ્રાઈસ: 349 રૂપિયા - ડેટા: 56 GB - વેલિડિટી: 28 દિવસ - પ્રતિદિવસ: 2GB
રિલાયન્સ જિઓઃ પ્રાઈસ: 398 રૂપિયા - ડેટા: 140 GB - વેલિડિટી: 70 દિવસ - પ્રતિદિવસ: 2GB
એરટેલઃ પ્રાઈસ: 349 રૂપિયા - ડેટા: 56GB - વેલિડિટી: 28 દિવસ - પ્રતિદિવસ: 2GB
રિલાયન્સ જિઓઃ પ્રાઈસ: 198 રૂપિયા - ડેટા: 56 GB - વેલિડિટી: 28 દિવસ - પ્રતિદિવસ: 2GB
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઈસ અને ડેટા વોર શરૂ થઈ ગયું છે. જિઓ આવ્યા બાદથી અન્ય ટેલિકોમ કંપનીઓએ પોત પોતાના પ્લાનની કિંમતમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે અથવા એ જ કિંમતમાં વધારે ડેટા ઓફર કરી રહી છે. એવામાં અમે તમારા માટે 2 જીબી ડેટા વાળા બેસ્ટ પ્લાનની વિગતો લઈને આવ્યા છીએ. તેની મદદથી તમે તમારા માટે યોગ્ય પ્લાન પસંદ કરી શકશો. આવો જાણીએ કઈ કંપની ઓછી કિંમતમાં આપી રહી છે દૈનિક 2 જીબી ડેટા અને સાથે શ્રેષ્ઠ ઓફર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -