પ્રથમ વખત કેમેરામાં કેદ થઈ 2017 સ્વિફ્ટ સ્પોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Sep 2016 02:15 PM (IST)
1
હવે વાત કરીએ ડિઝાઈનનીઃ નવી સ્વિફ્ટ હાલની સ્વિફ્ટ કરતાં ઘણી અલગ હશે. નવી સ્વિફ્ટમાં પહેલેથી વધારે પહોળા એરડેમ, પાછળના ભાગે ડબલ એક્ઝોસ્ટ અને સાઈડમાં બોડી સ્કર્ટિંગ જોવા મળશે. Source: cardekho.com
2
અટકળો તો ઓવી છે કે, નવી સ્વિફ્ટ સ્પોર્ટમાં મારુતિ સુઝુનીનું નવું 1.4 લિટર બુસ્ટરજેટ પેટ્રોલ ઓન્જિન મળી શકે છે. આ જ એન્જિન મારુતિની વિટારા એસમાં પણ આપવામાં આવી છે. વિટારા એસમાં આ એન્જિન 140 પીએસ પાવર અને 220 એમએમનો ટોર્ક જનરેટ કરે છે. સંભાવના છે કે નવી સ્વિફ્ટમાં આ એન્જિનની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.
3
નવી દિલ્હીઃ આવા વર્ષે એટલે કે 2017માં આવનારી નવી સ્વિફ્ટ સ્પોર્ટ પ્રથમ વખત જોવા મળી છે. તે યૂરોપમાં ટેસ્ટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ છે. તેને ઓક્ટોબરમાં આયોજિત થનારા પેરિસ મોટર શો-2016 દરમિયાન વિશ્વની સામે રજૂ કરવામાં આવશે.