✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવી મિની કૂપર ભારતમાં થઈ લોન્ચ, 3 મિનિટમાં જ પકડી લે છે 100 કિમી/કલાકની સ્પીડ, જાણો કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 May 2018 03:21 PM (IST)
1

Cooper S માત્ર 3.5 સેકન્ડમાં 100 km/hની સ્પીડ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 235km/h છે. 2018 કૂપર રેન્જ ત્રણ નવા કલર ઇમરાલ્ડ ગ્રે મેટાલિક, સ્ટારલેટ બ્લૂ મેટાલિક અને સોલારિસ ઓરેન્જ કલર ઓપ્શનમાં મળશે.

2

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં નવી 2018 કૂપર એસ અને કૂપર ડી લોન્ચ કરી દેવામાં આવી છે. 2018 મિની કૂપર રેન્જની પ્રારંભિક કિંમત 29.70 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. નવી કૂપરમાં ઈન્ટીરિયર અને એક્સટીરિયર ડિઝાઇનને અપડેટ કરવામાં આવી છે, ઉપરાંત નવું ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.

3

2018 Mini Cooper Sમાં 2 લીટર ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 189bhpનો પાવર અને 280Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને નવા 7 સ્પીડ ડુઅલ ક્લચ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.

4

2018 Mini Cooper Sમાં 2 લીટર ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 189bhpનો પાવર અને 280Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને નવા 7 સ્પીડ ડુઅલ ક્લચ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.

5

ઈન્ટીરિયરમાં 8.8 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 20જીબી ઈન્ટરનલ સ્ટોરેજ, વાયરલેસ ચાર્જિંગ, હાર્મન કાર્ડન 360ડબલ્યુ સ્પીકર સિસ્ટમ, સ્પોર્ટ્સ સીટ્સ અને લેધરરેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. સેફ્ટીના હિસાબે નવી રેન્જમાં ફ્રન્ટમાં ડુએલ એરબેગ્સ, બ્રેક આસિસ્ટ, સ્ટેબિલિટિ કન્ટ્રલ, કોર્નરિંગ બ્રેક કન્ટ્રોલ અને રન ફ્લેટ ટાયર્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

6

2018 Mini Cooper S અને D થ્રી ડોર અને ફાઇવ ડોર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. મિની કૂપર એસ કન્વર્ટિબલ વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. 2018 મિની કૂપર રેન્જની કિંમત 29.70 લાખ રૂપિયાથી શરૂ થઈને કન્વર્ટિબલ વર્ઝન માટે 37.10 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) સુધી છે.

7

મિનીના લોગોને બોનેટમાં શિફ્ટ કરવાની સાથે હેન્ડલેમ્પને રીડિઝાઇન કરવામાં આવ્યો છે. ટેલ લાઇટમાં યૂનિયન જેક ડિઝાઇન આપવામાં આવી છે. મિની કૂપરમાં નવું સ્ટીયરિંગ વ્હીલ, એક સેન્ટ્રલ ઇન્સ્ટ્રૂમેન્ટ ડિસ્પ્લે અને લેધર ચેસ્ટર માલ્ટ અપહોલ્ટ્રી આપવામાં આવ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • નવી મિની કૂપર ભારતમાં થઈ લોન્ચ, 3 મિનિટમાં જ પકડી લે છે 100 કિમી/કલાકની સ્પીડ, જાણો કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.