આકાશની સગાઈ નક્કી થયા બાદ મુકેશ અંબાણીએ પરિવાર સાથે કર્યા સિદ્ધિ વિનાયકના દર્શન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2018 08:25 PM (IST)
1
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે થઈ છે. જે અંગે આજે ગોવામાં પ્રી એંગેજમેન્ટની સેરેમની યોજાઈ હતી. સગાઈ નક્કી થયા બાદ આજે રાતે મુકેશ અંબાણી પરિવાર સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા.
2
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા
3
સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા બાદ મંદિરની બહાર નીકળતો અંબાણી પરિવાર.
4
5
6
શ્લોકા મહેતા તેની ભાવિ સાસુ નીતા અંબાણી સાથે
7
આકાશ અને ઇશા અંબાણી
8
9
ભાવિ સાસુ સાથે શ્લોકા
10
અનંત અબાણીએ પણ મોટાભાઇ આકાશની સગાઈ નક્કી થયા બાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા.
11
સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરતો આકાશ અંબાણી.
12
સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરવા આવેલો અંબાણી પરિવાર.