✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એર એશિયા લાવ્યું બમ્પર ઓફર, 99 રૂપિયામાં બુક કરાવો ટિકિટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Nov 2017 07:38 AM (IST)
1

તો ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં તિરુચિરાપલ્લી, કોચ્ચિ, દિલ્હી, ભુવનેશ્વર, જયપુરથી કુલાઆ લમપુર માટે, મુંબઈ કોલકાતાથી બાલી માટે અને જયપુર, કોલકાતા, કોચ્ચિ, ચેન્નઈ અને બેંગલુરુથી બેંગકોક માટે ટિકિટ બુક કરાવી શકાય છે. આ સ્કિત અંતર્ગત એર એશિયાએ મોબાઈલ વોલેટ કંપની મોબિક્વિક સાથે ટાઈઅપ કર્યું છે. મોબિક્વિક દ્વારા ટિકીટ બુક કરાવવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

2

જણાવી દઈએ કે એર એશિયામાં એર એશિયા અને ટાટા સન્સની 51.49 ટકા ભાગીદારી છે. કંપની તરફથી જાહેર કરાયેલા પ્રેસનોટમાં કહેવાયું છે કે આ ઓફ સાથે તમારી સીટ બુક કરાવવા માટે તમારે આજ રાતથી 9.30થી 19 નવેમ્બર સુધી બુકિંગ કરાવવાનું રહેશે. તેમણે કહ્યું કે ડિસ્કાઉન્ટમાં આવનારા ટિકીટમાં ભારતની તેવી જગ્યાઓ માટે સીટ બુક કરાવી શકાશે જ્યાંથી એર એશિયા ઓપરેટ થાય છે. જેવા કે બેંગલુરુ, કોચ્ચિ, હૈદરાબાદ, રાંચી, ભુવનેશ્વર, કોલકાતા, નવી દિલ્હી અને ગોવા.

3

બેસ ફેર ઉપરાંત યાત્રીઓને ફ્યૂલ સરચાર્જ, એરપોર્ટ ફીસ. ટેક્સ અને અન્ય કેટલાક ચાર્જ થાય છે. એર એશિયા ઈન્ડિયાના એમડી અને સીઈઓ અમર અબરોલે કહ્યું કે અત્યાર સુધીનું સૌથી ઓછું બેસ ફેર પ્રમોશનનો ભાગ છે. તેનાથી તેવા લોકોને ફાયદો થશે જે મે 2018 બાદ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

4

એર એશિયાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે હવે તમે 99 રૂપિયાના બેસ ફેર સાથે ડોમેસ્ટિક યાત્રા કરી શકો છો અને ઈન્ટરનેશનલ મુસાફરી માટે 444 રૂપિયાનું બેસ ફેર નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે લોકો તે સમયે કોલકાતાથી મલેશિયાના જોહર બાહરુનું સફર કરવા ઈચ્છે છે તેમના માટે બેસ ફેર 0 રૂપિયા રાખવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સફર માટે યાત્રિઓને માત્ર ટેક્સ આપવાનો રહેશે.

5

નવી દિલ્હીઃ એરલાઈન્સ કંપનીઓમાં વધતી પ્રતિસ્પર્ધાની વચ્ચે એર એશિયા બમ્પર ઓફર લઈને આવ્યું છે. એરએશિયાએ ઘરેલુ ઉડાન માટે માત્ર 99 રૂપિયાના બેસ ફેર અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે 444 રૂપિયાના બેસ ફેર પર ટિકિટ ઓફર કરી છે. ડિસ્કાઉન્ટ સેલની શરૂઆત 13 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી ચાલશે. આ ઓફર અંતર્ગત પ્રવાસી મે 2018થી જાન્યુઆરી 2019ની વચ્ચે યાત્રા કરી શકશે.

  • હોમ
  • બિઝનેસ
  • એર એશિયા લાવ્યું બમ્પર ઓફર, 99 રૂપિયામાં બુક કરાવો ટિકિટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.