✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioનું 399 રૂપિયાનું રિચાર્જ મળશે માત્ર 99 રૂપિયામાં, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Nov 2017 02:28 PM (IST)
Jioનું 399 રૂપિયાનું રિચાર્જ મળશે માત્ર 99 રૂપિયામાં, જાણો કેવી રીતે
1

એમેઝોન પેથી 399 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર નવા યૂઝર્સને 99 રૂપિયાનું કેશબેક મળસે અને જૂના યૂઝર્સને 20 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમથી જિઓનું 399 રૂપિયાનું રિચાર્જ કરાવતા સમયે નવા યૂઝરે NEWJIO કોડ નાંખશે તો તેને 50 રૂપિયાનું કેશબેક મળશે. ઉપરાંત જૂના યૂઝર્સ PAYTMJIO કોડ નાંખશે તો તેને 15 રૂપિયાનું કેશબેક મળશે.

2

એમેઝોન પેથી 399 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર નવા યૂઝર્સને 99 રૂપિયાનું કેશબેક મળશે અને જૂના યૂઝર્સને 20 રૂપિયું કેશબેક મળશે. પેટીએમથી જિઓનું 399 રૂપિયાનું રિચાર્જ કરાવતા સમયે નવા યૂઝરે NEWJIO નાંખશે તો તેને 50 રૂપિયા સુધીનું કેશબેક મળશે. ઉપરાંત જૂના યૂઝર્સ PAYTMJIO કોડ નાંખશે તો તેને 15 રૂપિયાનું કેશબેક મળશે.

3

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ માર્કેટમાં વધુ એક ધમાકો કર્યો છે. જિઓ હવે પોતાના રિચાર્જ વાઉચર્સ પર કેશબેક આપી રહ્યું છે. આ કેશબેક ઓનલાઈન રિચાર્જ પર આપવામાં આવી રહ્યું છે. એટલે કે જો તમે પેટીએમ, એમેઝોન પે, મોબિક્વિક અને એક્સિસ પે વગેરેથી રિચાર્જ કરાવો છો તો તમને જિઓના રિચાર્જ પર કેશબેક મળશે.

4

જોકે કંપનીએ તેના માટે કેટલીક શરતો રાખી છે. જિઓા 399 રૂપિયાના રિચાર્જ પર 300 રૂપિયા કેશબેક મળી રહ્યું છે. આ કેશબેક મોબિક્વિકથી રિચાર્જ કરાવવા પર મળી રહ્યું છે. આ કેશબેક નવા અને જૂના બન્ને યૂઝર્સને મળી રહી છે. મોબિક્વિકથી જૂઓના નવા યૂઝર્સ 399 રૂપિયાનું રિચાર્જ કરાવતા સમયે NEWJIO કોડ નાંખવાથી 300 રૂપિયાનું કેશબેક મળશે જ્યારે જૂના યૂઝર્સને JIO149 કોડ નાંખવાનો રહેસે. જૂના યૂઝર્સને 124 રૂપિયા કેશબેક મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioનું 399 રૂપિયાનું રિચાર્જ મળશે માત્ર 99 રૂપિયામાં, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.