✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Air Indiaએ શરી કરી બાય વન ફ્લાઈ ટૂ ઓફર, દરેક બુકિંગ પર મળશે ફ્રીમાં એક ટિકિટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2017 12:27 PM (IST)
1

રાષ્ટ્રીય એરલાન્સ એર ઇન્ડિયાની બાય વન ફ્લાઈ ટૂ ઓફર અંતર્ગત મહાનગર સિવાયના રૂટ પર ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં એક ટિકિટ ફ્રી આપવામાં આવશે. તમને જણાવીએ કે, વિતેલા બે વર્ષથી ઘરેલુ એરલાઈન્સ ક્ષેત્ર 20 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે અને એરલાઈન્સ સસ્તી ટિકિટ દ્વારા માગ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી છે.

2

આ ઓફર અંતર્ગત બુકિંગ અથવા પ્રવાસ બન્ને 31 મે સુધી કરી શકાશે. એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, આ યોજનાનો ઉદ્દેશ આ બન્ને ક્લાસમાં પ્રવાસીઓની સંખ્યા વધારવાનો છે જેમાં સામાન્ય રીતે અડધી સીટ ખાલી રહે છે.

3

નવી દિલ્હીઃ SpiceJet બાદ Air Indiaએ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વન ફ્લાઈ ટૂ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ એર ઇન્ડિયા ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં દરેક બુકિંગ પર એક ટિકિટ ફ્રીમાં આપશે.

  • હોમ
  • બિઝનેસ
  • Air Indiaએ શરી કરી બાય વન ફ્લાઈ ટૂ ઓફર, દરેક બુકિંગ પર મળશે ફ્રીમાં એક ટિકિટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.