Exit Poll 2024
(Source: Poll of Polls)
આ કંપની આપી રહી છે દરરોજ 30GB ડેટા, જાણો શું છે પ્લાન
જોકે એરસેલના 30GB ડેટાના પ્લાન પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આટલા ડેટાનો યૂઝ ડેલી કોણ કરશે? જિઓ માત્ર 1GB ડેટા ડેલી યૂઝર્સને આપે છે તેમાંય ઘણા યૂઝર્સને ડેટા પુરો નથી થઇ શકતો. કંપનીએ આ વિશે વધુ માહિતી નથી આપી. કંપની ઇન્ડિયામાં 4G સર્વિસ શરૂ કરવા પર કામ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત કંપનીના 498 રૂપિયાના પ્લાનમાં એરસેલ ટુ એરસેલ અનલિમિટેડ મિનિટ્સ, 100 એસએમએસ, 6GB 2G ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન 84 દિવસ માટે વેલિડ રહેશે.
જ્યારે 397 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ એસએમએસની સાથે 2GB ડેટા ડેલી કસ્ટમર્સને આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન 56 દિવસ સુધી વેલિડ રહેશે.
999 રૂપિયાના પ્લાન ઉપરાંત એરસેલ 249 અને 397 રૂપિયાનો પ્લાન પણ લાવી છે. 249 રૂપિયાના પ્લાનમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 1GB 3G ડેટા આમાં કસ્ટમર્સને મળશે. આ પ્લાન 56 દિવસ સુધી વેલિડ રહેશે.
ટેલીકોમ ઓપરેટર એરસલે પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. એરસેલે 999 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે જેમાં દરરોજ 30જીબી ડેટા આપવામાં આવશે. મળેલ જાણકારી અનુસાર આ પ્લાન પસંદગીના ગ્રાહકોને જ આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 30 દિવસની રહેશે. એટલે કે આ પેકમાં એરસેલ પોતાના ગ્રાહકોને 900 જીબી ડેટા 30 દિવસ માટે ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -