તૈયાર થઈ જાવ, આ તારીખ બાદ ફરીથી શરૂ થશે jio phoneનું બુકિંગ
કંપની અનુસાર જિઓફોની ઇફેક્ટિવ કિંમત શૂન્ય હશે પરંતુ તેને ખરીદવા માટે 1500 રૂપિયા ડિપોઝીટ પેટે આપવાના રહેશે. જે બાદમાં રિફંડ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ રિટેલના ચેનરલ પાર્ટરને આ જાણકારી આપી છે. જે અનુસાર જિઓફોનનાં બુકિંગનો બીજો તબક્કો દિવાળી બાદ શરૂ થશે. તે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રતમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, જિઓફોનનું બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થયું હતું અને જાણકારી અનુસાર પ્રથમ ત્રણ દિવસમાં જ અંદાજે 60 લાખ લોકોએ 500 રૂપિયા આપીને પ્રીબુકિંગ કરાવ્યું હતું.
નવી દિલ્હીઃ રિલાયન્સ રિટેલ પોતાના 4જી ફીચર ફોન જિઓફનનાં બુકિંગનો બીજો તબક્કો દિવાળી બાદ શરૂ કરશે. કંપની પ્રથમ તબક્કામાં મળેલ લગભગ 60 લાખ બુકિંગની હાલમાં ડિલિવરી કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -