✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યા ત્રણ ઓલ ઈન વન પેક, કિંમત 100 રૂપિયાથી પણ ઓછી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Sep 2018 05:10 PM (IST)
1

95 રૂપિયાના પેકમાં ફુલ ટોક ટાઇમ આપવામાં આવ્યો છે. લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ્સ માટે 1 પૈસા પ્રતિ બે સેકન્ડથી પૈસા લાગશે. આ પેકમાં 500 એમબી ડેટા મળે છે. પેકની વેલિડિટી 28 દિવસ છે.

2

66 રૂપિયાનું પેક પણ 28 દિવસની વેલિડિટી ધરાવે છે અને તેમાં યૂઝર્સને 65 રૂપિયાનો ફૂલ ટોક ટાઇમ મળે છે. ગ્રાહકોએ લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી પૈસા આપવા પડશે. આ પ્લાનમાં યૂઝર્સને 200 એમબી ડેટા પણ મળે છે.

3

35 રૂપિયાના પેકમાં 26.66 રૂપિયાનો ટોક ટાઇમ મળે છે. ગ્રાહકોને લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ્સ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી ચાર્જ આપવો પડશે. આ પેકમાં 100 એમબી ડેટા પણ મળે છે. પેકની વેલિડિટી 28 દિવસ છે.

4

નવી દિલ્હીઃ ટેલિકોમ ઓપરેટર એરટેલે ભારતમાં તેના પ્રીપેડ ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ગ્રાહકો તરફથી મળેલા ફીડબેક અને રિસર્ચ બાદ ડિઝાઇન કરવામાં આવ્યા હોવાનો કંપનીનો દાવો છે. આ પેકમાં ટોક ટાઇમ, ટેરિફ અને ડેટા બધું એક સિંગલ પેકમાં જ મળે છે. એરટેલના નવા પ્રીપેડ પેકની કિંમત 100 રૂપિયાની અંદર છે અને તેમાં અનલિમિટેડ કોલિંગ, મફ્ત નેશનલ રોમિંગ અને ફ્રી એસએમએસ પણ મળે છે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યા ત્રણ ઓલ ઈન વન પેક, કિંમત 100 રૂપિયાથી પણ ઓછી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.