✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Airtel લાવી ‘મોનસૂન સરપ્રાઈઝ’ ઓફર, 3 મહિના માટે મળશે 30 જીબી ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jun 2017 07:39 AM (IST)
1

યૂઝર્સને જણાવીએ કે તેની પાસે માય એરટેલ એપ ન હોય તો તેને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની રહેશે. એપ ડાઉનલોડ કર્યા બાદ યૂઝર ઓફર ક્લેમ કરી શકશે. આ ઓફર માત્ર એરટેલના પોસ્ટપેડ ગ્રાહકો માટે જ છે.

2

ભારતી એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે ઈમેલમાં લખ્યું છે, માનસૂન સીઝન આવવાની સાથે જ અમે ગ્રાહકો માટે પણ એક નવી ડેટા ઓફર લઈને આવ્યા છે. અમને એ જાણવતા ખુશી થાય છે કે ડેટા સરપ્રાઈઝ ઓફરને ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે. તેના માટે ડેટા પોસ્ટપેડ ગ્રાહકોએ My Airtel app પર 1 જુલાઈ બાદ ક્લેમ કરવાનો રહેશે.

3

હવે કંપનીએ આ ઓફરને નવા નામથી લોન્ચ કરી છે અને સપ્ટેમ્બર સુધી વધારી છે. કંપનીએ પોતાની જાહેરાતમાં તેને મોનસૂન સરપ્રાઈઝ ઓફર નામ આપ્યું છે. તેમાં પોસ્ટપેડ ગ્રાહકોને ત્રણ મહિના માટે 30 જીબી ડેટા આપશે. ગ્રાહક એક મહિનામાં 10 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે.

4

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોસ્ટપેડ ગ્રાહકો માટે પોતાની હોલીડે સરપ્રાઈઝ ઓફરને ત્રણ મહિના સુધી આગળ વધારી છે. કંપનીએ આ ઓફરને ચાલુ વર્ષે એપ્રિલમાં લોન્ચ કરી હતી, જે જુલાઈ મહિનામાં ખત્મ થઈ રહી હતી.

  • હોમ
  • બિઝનેસ
  • Airtel લાવી ‘મોનસૂન સરપ્રાઈઝ’ ઓફર, 3 મહિના માટે મળશે 30 જીબી ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.