✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Airtelનો નવો 4જી પ્લાન, એક વખત રીચાર્જ કરાવવા પર વર્ષ સુધી ફ્રીમાં મળશે વોયસ કોલિંગ અને 300 જીબી ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2017 02:50 PM (IST)
1

એરટેલે પોતાના 349 રૂપિયાના પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે, હવે આ પ્લાન અંતર્ગત ગ્રાહકને દરરોજ 1.5 જીબી મળશે. જોકે 349 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. સાથે જ અનલિમિટેડ વોઈસ કોલ, અને દૈનિક 100 એસએમએસ અને ફ્રી રોમિંગની સુવિધા પણ મળશે.

2

આ પ્લાન માટે 3999 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે જેમાં ગ્રાહકોને 360 દિવસ માટે 300 જીબી 4જી ડેટા મળશે, ઉપરાંત 360 દિવસ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધાની સાથે 360 દિવસ સુધી દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી છે. કંપનીએ જે 300 જીબી ડેટા આપી રહી છે તે એક દિવસમાં પણ વાપરી શકાય અને ઇચ્છો તો 360 દિવસની અંદર પણ તેનો ઉપયોગ કરી શકો છો.

3

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ પોતાના ગ્રાહકો માટે નવો 4જી પ્લાન લોન્ચ કર્યો છે જે અંતર્ગત એક વખત રીચાર્જ કરાવવા પર એક વર્ષ સુધી ફ્રી વોયસ કોલિંગ, 300 જીબી ડેટા અને દૈનિક 100 એસએમએસ મળશે. એરટેલે 4જી માર્કેટમાં પોતાના પ્રતિસ્પર્ધી રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે આ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 360 દિવસની હશે.

  • હોમ
  • બિઝનેસ
  • Airtelનો નવો 4જી પ્લાન, એક વખત રીચાર્જ કરાવવા પર વર્ષ સુધી ફ્રીમાં મળશે વોયસ કોલિંગ અને 300 જીબી ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.