એરટેલના આ પ્લાન સામે ભૂલી જશો Jio, 200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આપે છે 28GB ડેટા...
એરટેલે વિતાલે મહિને 199 રૂપિયાનો ટેરિફ પ્લાન લોન્ચ કર્યો હતો જેમાં અનલિમિટેડ વોયસ કોલની સાથે 1 જીબી 4જી અથવા 3જી ડેટા મળે છે. આ રિચાર્જ પેક પ્રીપેડ યૂઝર્સ માટે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. જોકે, તેમાં અનલિમિટેડ વોયસ કોલની સાથે કેટલીક શરતો પણ છે, જે અંતર્ગત યૂઝર્સ પ્રતિ દિવસ 300 મિનિટ અને સપ્તાહમાં 1200 મિનિટ ફ્રીમાં વાત કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવીએ કે, આરટેલનો આ પ્લાન બધા ગ્રાહકો માટે. માટે રિચાર્જ કરાવતા પહેલા કંપનીની માય એરટેલ એપ ઓપન કરીને બેસ્ટ ઓફર્સ ફોર યૂ સેક્શનમાં જઈને ચેક કરી લો કે આ ઓફર તમારા માટે છે કે નહીં.
મીડિયા અહેવાલ અનુસાર, હાલમાં આ પ્લાન માત્ર એરટેલના આંધ્ર પ્રદેશ અને તેલંગાના સર્કલના પ્રીપેડ યૂઝર્સ માટે જ માન્ય છે. અહેવાલ અનુસાર એરટેલે આ પ્લાનની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ તેને મયા એરટેલ એપમાં બેસ્ટ ઓફર્સ ફોર યૂ સેક્શનમાં આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ રિલાયન્સ જિઓ અને અન્ય કંપનીઓની સાથે ડેરા વોરમાં જોડાઈ ગઈ છે. એરટેલે 198 રૂપિયાનો એક નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ રિચાર્જ કરવા પર યૂઝર્સને દરરોજ 1 જીબી 3જી અથવા 4જી ડેટા 28 દિવસ સુધી મળશે. એટલે કે 198 રૂપિયાના રિચાર્જમાં એરટેલ ગ્રાહકોને કુલ 28 જીબી ડેટા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -