જિયોને ટક્કર આપવાAirtelએ લોન્ચ કર્યો નવો પ્લાન, દરરોજ મળશે આટલો ડેટા, જાણો
એરટેલના આ નવા વાર્ષિક પ્લાનની કિંમત 1699 રૂપિયા છે. આ પ્લાનમાં યૂર્ઝસને અનલિમિટેડ નેશનલ અને STD કોલિંગ માટે કોઈ FUP લિમિટ નથી રાખવામાં આવી. ડેટાની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં 1 GB ડેટા દરરોજ આપવામાં આવે છે. આ સાથે જ ગ્રાહકોને દરરોજ 100 SMSની પણ સુવિધા આપવામાં આવી રહી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્લાનને અન્ય સર્કલમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલના આ પ્લાનામાં કોલિંગ માટે કોઈ FUP લિમિટ નથી. કંપનીએ આ પ્લાનને હાલ હિમાચલ પ્રદેશ સર્કલમાં લોન્ચ કર્યો છે અને ટૂંક સમયમાં બાકીના સર્કલ્સમાં પણ લોન્ચ કરશે.
નવી દિલ્હી: ટેલિકોમ સર્વિસ કપંની એરટેલે નવો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 1699 રૂપિયા રાખવામાં આવી છે. એરટેલના આ નવા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. રિલાયન્સ જિયોનો વાર્ષિક પ્લાન પણ 1699 રૂપિયાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે જિયોને ટક્કર આપવા માટે એરટેલે આ પ્લાન લોન્ચ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -