આ કંપની લાવી સૌથી સસ્તો પ્લાન, માત્ર 1.97 રૂપિયામાં આપી રહી છે 1GB ડેટા
આ પ્લાનમાં કંપની તરફથી 70 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કૉલ્સ આપવામાં આવી રહ્યા છે. જો કે સિલેક્ટેડ યૂઝર્સને આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે, ઉપરાંત દરરોજના 100 મેસેજ પણ ફ્રી આપવામાં આવી રહ્યા છે. આ હિસાબે દરરોજના 1જીબી ડેટા માટે ગ્રાહકોએ માત્ર 1.97 રૂપિયા જ ચૂકવવા પડી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર 399 રૂપિયા વાળા પ્લાનમાં હવે 1.4 જીબીની જગ્યાએ 2.4 જીબી ડેટા આપવાનું શરૂ કર્યું છે. જો કે ફેરફાર કરાયેલા આ પ્લાનનો લાભ અમુક ગ્રાહકો જ ઉઠાવી શકશે. એરટેલના પ્લાનથી જિયોને ભારે ટક્કર મળશે. 399માં 84 દિવસ સુધી દરરોજ 1.5 જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં જિઓને ટક્કર આપવા માટે એરટેલે પોતાના 399 રૂપિયાવાળા પ્લાનમાં ડેટા લિમિટ વધારી દીધી છે. પહેલા કંપની આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.4 જીબી ડેટા આપતી હતી. હવે મળેલી જાણકારી અનુસાર કંપનીએ આ પ્લાનમાં ફેરફાર કર્યા છે અને ડેટાની મર્યાદા વધારી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -