✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એયરટેલની ધમાકેદાર ઓફર, જાણો કેટલા રૂપિયામાં મળશે 14 GB 4G ડેટા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2017 03:58 PM (IST)
1

એક મહિના પહેલા 16 GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલ પ્લાનની કિંમત 1199 રૂપિયા હતી. એયરટેલના આ ઓફરમાં એક દિવસમાં માત્ર 500 MB ડેટા યૂઝ કરી શકાશે, જ્યારે રિલાયંસ જિયોમાં તેની માત્રા 1 GB છે.

2

પ્રથમ પ્લાન 145 અને બીજો 349 રૂપિયાનો છે. કંપની આ બંને પ્લાનમાં એક મહિના સુધી 14 GB સુધી 3G-4G ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલની ઓફર આપી રહ્યું છે.

3

એક અંગ્રેજી અખબારની ખબર મુજબ, 145 રૂપિયાના પેકમાં એયરટેલ ટુ એયરટેલ અનલિમિટેડ કોલ્સ મળશે, જ્યારે 349 રૂપિયાના પ્લાનથી કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વાતો કરી શકો છો. એયરટેલના લેટેસ્ટ પ્લાન સાથે કંપની પોતાના જૂના ગ્રાહકો જે લગભગ આટલો જ ડેટા વાપરે છે, તેને 70-80 ટકા છૂટ પણ આપશે.

4

નવી દિલ્લી: રિલાયંસ જિયોના ફ્રિ ડેટા અને વોઈસ કોલ બાદ પ્રાઈમ ઓફર લોંચ કરવાનો વારો હવે દૂર સંચાર કંપનીઓ પર જોવા મળ્યો છે. જિયોની પ્રાઈમ ઓફરને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી સેલ્યૂલર કંપની એયરટેલ ધમાકેદાર પ્લાન લાવ્યા છે.

  • હોમ
  • બિઝનેસ
  • એયરટેલની ધમાકેદાર ઓફર, જાણો કેટલા રૂપિયામાં મળશે 14 GB 4G ડેટા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.