✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આકાશ-શ્લોકા એન્ગેજમેન્ટ પાર્ટીઃ કેકની તસવીર થઈ વાઇરલ, જાણો કોણે બનાવી હતી કેક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Mar 2018 08:45 AM (IST)
આકાશ-શ્લોકા એન્ગેજમેન્ટ પાર્ટીઃ કેકની તસવીર થઈ વાઇરલ, જાણો કોણે બનાવી હતી કેક
1

ઐશ્વર્યા આ પાર્ટીમાં બ્લેક ગાઉન પહેરીને જોવા મળી હતી જ્યારે આરાધ્યા પિંક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

2

આકાશ અને શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટી પર ફ્લોરલ કેક બનાવવામાં આવી હતી. આ કેક બંટી મહાજને તૈયાર કરી હતી. બંટી મહાજન કેક ડિઝાઇન કરવામાં એક્સપર્ટ છે.

3

કેકમાં બંનેના નામનો પ્રથમ અક્ષર SA બનાવવામાં આવ્યો હતો. હાલ આ કેકની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

4

આકાશ અને શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટી પર બનાવવામાં આવેલી ફ્લોરલ કેકની તસવીર વાઇરલ થઈ રહી છે.

5

પાર્ટીમાં ઝુબીને પરફોર્મન્સ આપ્યું હતું. તેણે હમ્મા સોંગ, બોવરા મન, કાબિલ હું, અગર તુમ સાથ હો જેવા પોપ્યુલર સોંગ ગાયા હતા. 28 વર્ષીય આ સિંગરે ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીની તસવીર પોસ્ટ કરી હતી.

6

7

8

9

હરભજન સિંહે પણ આ ખાસ પાર્ટીમાં હાજરી આપી હતી.

10

ઝહીર ખાન પત્ની સાગરિકા સાથે પાર્ટીમાં હાજર રહ્યો હતો.

11

સૂત્રોના કહેવા મુજબ આકાશ અને શ્લોકાના મેરેજ ચાલુ વર્ષના અંત સુધીમાં થઈ જશે. પહેલા આ બંનેના પરિવારજનોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

12

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરા કારોબોરી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાની શનિવારે સગાઈ બાદ સોમવારે એન્ટેલિયામાં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, એશ્વર્યા રાય સહિત અનેક દિગ્ગજ સેલિબ્રિટી હાજર રહ્યા હતા.

  • હોમ
  • બિઝનેસ
  • આકાશ-શ્લોકા એન્ગેજમેન્ટ પાર્ટીઃ કેકની તસવીર થઈ વાઇરલ, જાણો કોણે બનાવી હતી કેક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.