PANને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદામાં થયો વધારો, જાણો કઈ છે અંતિમ તારીખ
ચોથી વખત સરકારે લોકોને તેમના પાનને આધાર સાથે જોડવાની સમય મર્યાદા વધારી છે. સરકારે ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા તથા નવું પાન કાર્ડ બનાવવા માટે આધાર નંબરને ફરજિયાત કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદેશમાં કહેવામાં આવ્યું છે કે ઇન્કટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પાન-આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. સીબીડીટીનો આદેશ હાઇકોર્ટના આ મહિને આવેલા આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોય તેમ માનવાવામાં આવી છે. કોર્ટે આધારને વિવિધ સેવાઓ સાથે લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચથી વધારવાનો આદેશ આપ્યો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારીને 30 જૂન કરી દીધી છે. અત્યાર સુધી આ સમય મર્યાદા 31 માર્ચ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -