આકાશે લગ્ન પહેલા દાદા ધીરૂભાઈ અંબાણીના લીધા આશીર્વાદ, જુઓ તસવીર
પ્રિયંકા ચોપરા માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજર રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને તેના પત્ની ચેરી બ્લેર સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ આકાશ-શ્લોકાના લગ્નમાં સામેલ થયા છે.
શાહરૂખ ખાન અને ગૌરી
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ પત્ની અંજલિ સાથે આકાશના લગ્નમાં પહોંચ્યો છે.
રાજકારણી પ્રફૂલ પટેલ પણ પત્ની સાથે શાહી લગ્નમાં સામેલ થયા છે.
આકાશ અંબાણીના દાદી અને મુકેશ-અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી
બોલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલા પતિ જય મહેતા સાથે લગ્નમાં હાજર છે.
જેકી શ્રોફ અલગ જ લુકમાં આવ્યો છે.
અનિલ અંબાણી પરિવાર સાથે
કાકા અનિલ અંબાણી સાથે ઈશા અંબાણી
અંબાણી પરિવાર
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન આજ રોજ શ્લોકા મહેતા સાથે યોજાઈ રહ્યા છે. આ લગ્નમાં બોલીવુડ, રાજકારણ, રમતગમતથી લઈ દેશ-વિદેશની અનેક હસ્તીઓ હાજર રહી છે. આકાશ અંબાણીએ આજે લગ્ન પહેલા સ્વ. દાદા ધીરુભાઈ અંબાણીને પુષ્પાજંલિ આપી તેમના આશીર્વાદ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -