Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
આ છે એશિયાના 5 સૌથી ધનાઢ્ય પરિવાર, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ
પાંચમાં સ્થાન પર ઇન્ડોનેશિયાના હારોતોનો પરિવાર આવે છે. તેની સંપત્તિ 2.08 લાખ કરોડ રૂપિયા છે. તેમણે ત્યાં તમ્બાકુ ટાયકૂન પણ કહેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયાના ચોથો સૌથી ધનાઢ્ય પરિવાર થાઈલેન્ડનો ચિયારાવાનોત પરિવાર છે. ચેરોઈન પોકફાંદ ગ્રુપના માલિક ચિયારાવોનોત પરિવારની સંપત્તિ 2.18 લાખ કરોડ રૂપિયા છે.
ફોર્બ્સની યાદીમાં ત્રીજા સ્થાન પર હોંગકોંગનો પરિવાર પરિવાર આવે છે. સુન હંગ હાઈ પ્રોપર્ટીઝના માલિક ક્યોક પરિવાર એશિયાનો ત્રીજો સૌથી ધનાઢ્ય પરિવાર છે. તેની સંપત્તિ 2.62 લાખ કરોડ રૂપિયા છે.
જ્યારે આ યાદીમાં બીજા સ્થાન પર સાઉથ કોરિયાના લી પરિવાર છે. તેની સંપત્તિ 2.65 લાખ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયાની સૌથી મોટી કંપની સેમસંગ સાથે લી પરિવાર જોડાયેલ છે. વિતેલા વર્ષે લી પરિવાર એશિયામાં સૌથી ધનાઢ્ય હતો, જે હાલમાં બીજા સ્થાન પર આવી ગયા છે.
ફોર્બ્સ સામયિકે એશિયાના 50 સૌથી ધનાઢ્ય પરિવારની યાદી જારી કરી છે. તેમાં પ્રથમ સ્થાન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર છે. અહેવાલ અનુસાર અંબાણી પરિવારની સંપત્તિ 2.91 લાખ કરોડ રૂપિયા છે. વિતેલા વર્ષની તુલનામાં અંબાણીની સંપત્તિ 74 ટકા એટલે કે 1.23 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -