✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બજાજે ભારતમાં લોન્ચ કર્યું પાવરફુલ એન્જિનવાળું એવેન્જર સ્ટ્રીટ 180, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 10:20 AM (IST)
1

બજાજ ઓટો અનુસાર, કંપની ક્લાસિક બાઈસ સેગમેન્ટમાં વધારે પાવરફુલ એન્જિન અને ફીચર-લોડેડ નવા વર્ઝનની સાથે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. 180 સીસી એન્જિનની સાથે બજાજે આ એવેન્જરને વધારે પાવરફુલ હોવાની સાથે સ્ટાઈલસ કાર તરીકે પણ રજૂ કરી છે.

2

નવી એવેન્જરમાં નવી ડિઝાઈન અપગ્રેડ્સ છે જેમાં LED DRLs, નવા ગ્રાફિક્સ, બ્લેક એલોય વ્હિલ્સ અને નવા ગ્રેબરેલ સામેલ છે. 180 સીસીનું એન્જિન 15.3 હોર્સપાવરની તાકાત અને 13.7 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યું છે. બાઈકમાં mmનું ગ્રાઉન્ડ ક્લીયર્સ છે. તેનું વજન અંદાજે 150 કિલો છે અને જેમાં 13 લિટરની ફ્યૂઅલ ટેન્ક છે. જણાવીએ કે, આ એવેન્જર લાલ અને કાળા રંગમાં આવશે.

3

નવી દિલ્હીઃ બજાજ ઓટોએ પોતાની નવી 180સીસી એવેન્જર સ્ટ્રીક બાઈક ભારતમાં લોન્ચ કરી છે. મહારાષ્ટ્ર એક્સ શોરૂમ તેની કિંમત 83 હજાર 475 રૂપિયા હશે જે બજાજની જૂની એવેન્જર સ્ટ્રીટ 150ને રિપ્લેસ કરશે.

  • હોમ
  • બિઝનેસ
  • બજાજે ભારતમાં લોન્ચ કર્યું પાવરફુલ એન્જિનવાળું એવેન્જર સ્ટ્રીટ 180, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.