‘મેડ ઈન ચાઈના’ની રાખડીનો લોકો કરી રહ્યા છે બહિષ્કાર, જાણો કેમ
ઉલ્લેનિય છે કે આ વખતે રાખડી બાંધવા માટે મુર્હુત પણ થોડા કલાકો માટેનું છે. રક્ષાબંધન 7 ઓગસ્ટના સવારે 11.05થી 1.50 વાગ્યા સુધીનું સારુ મુર્હુત માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગ્રાના એક દુકાનદારે કહ્યું ચાઈના આપણા પૈસા લઈને આપણને જ ધમકી આપી રહ્યા છે એવામાં આપણે કઈ રીતે ચાઈનાનો સામાનની ખરીદી કરીએ. આ વખતે રાખડીનો વેપાર કરતા વેપારીઓએ પણ ચાઈનીઝ સામાન નથી રાખ્યો.
સર્વે મુજબ ચાઈનીઝ પ્રોડક્ટ સસ્તી છે પરંતુ મેડ ઈન ઈંડિયન પ્રોડક્ટ મોંધુ હોવા છતાં વધારે પડતા લોકો ભારતીય પ્રોડક્ટ ખરીદવા માંગે છે.
સોશયલ મીડિયા પર ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારનુ અભિયાન પુરજોશમાં ચાલુ છે. ભારત અને ચીન વચ્ચેની ગંભીર પરિસ્થિતિને જોતા લોકોએ આ પગલું ઉઠાવ્યું છે. આ વખતે ચાઈનીઝ રાખડીથી તેઓ રક્ષાબંધનની ઉજવણી નહી કરે.
નવી દિલ્લી: 7 ઓગસ્ટના રક્ષાબંધન છે. ભાઈ-બહેનના આ તહેવારની દેશભરના લોકો રાહ જોઈ રહ્યા છે. મહિલાઓ પોતાના ભાઈ માટે સુંદર અને આકર્ષક રાખડીઓ ખરીદી રહી છે. જેને લઈને બજારોમાં ચાઈનીઝ રાખડીઓની બોલબાલા છે.આ વખતે લોકો ચાઈનીઝ રાખડીઓનો બહીષ્કાર કરી રહ્યા છે અને લોકો સોશયલ મીડિયા પર મેડ ઈન ચાઈનાની રાખડીઓ ન ખરીદવા માટે અપીલ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -