Jioને ટક્કર આપવા BSNLએ શરૂ કર્યો અનલિમિટેડ કોલિંગ પ્લાન, જાણો શું છે ખાસ
તેમણે કહ્યું કે અમે દેશભરમાં 4400 વાઈફાઈ હોટસ્પોટ શરૂ કર્યા છે. અમારી રણનીતિ તેનું વિસ્તરણ કરવાની છે. આવતા એક વર્ષમાં અમારી પાસે 40,000 વાઈફાઈ હોટસ્પોટ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીએસએનએલના ચેરમેન અને મેનેજિંડ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, યોજના છ મહિના માટે માન્ય રહેશે. તે અંતર્ગત એક મહિના માટે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ સ્થાનિક અને એસટીડી કોલ કરી શકાશે.
બીએસએલે પોતાના ગ્રાહકો માટે 144 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગની ઓફર રજૂ કરી છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહક કોઈપણ નેટવર્ક પર અમલિમિટેડ લોકલ અને એસટીડી કોલ કરી શકશે. સાથે જ તેમાં 300 એમબી ડેટા પણ મળશે. આ 144 રૂપિયાના અનલિમિટેડ પ્લાનનો ગાળો 1 મહિનો એટલે કે 30 દિવસની રહેશે.
બીએસએલની ઓફર હેતુ માર્કેટમાં નવો પ્રવેશ કરનારી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમની ફ્રી વોઇસ ઓફર સામે સ્પર્ધા કરવાનો છે. હાલમાં જ જિયોની ફ્રી ઓફરને ડિસેમ્બરમાં વધારીને આગામી માર્ચ સુધી કરવામાં આવી છે. જે અંતર્ગત લોકો જિયોની ફ્રી સર્વિસનો લાભ આગામી 31 માર્ચ સુધી લઈ શકશે.
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિ (BSNL) ૧ જાન્યુઆરી ૨૦૧૭થી સ્પેશિયલ ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે. જેથી તેના મોબાઇલ ગ્રાહકો જીવનભર કોઈ પણ ટેલિકોમ કંપનીને ફ્રી લોકલ અને નેશનલ વોઇસ કોલ કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -