BSNL પોતાના ગ્રાહકો માટે લાવ્યું ધમાકેદાર પ્લાન
બીએસએનએલનો પોતાના ગ્રાહકો માટે આ પ્લાન એવા સમયે આવ્યો છે જ્યારે રિલાયન્સ જિઓએ લગભગ સમગ્ર માર્કેટમાં પોતાની પકડ બનાવી લીધી છે. આ પ્લન આવવાથી એક બાજુ બીએસએનએલ ઉપયોગ કરનારા ગ્રાહકોને સુવિધા મળશે તો રિલાયન્સ જિઓનો પ્રભાવ પણ બજારમાં ઘટશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીએસએનએલની વેબસાઈટમાં જારી પ્લાન અનુસાર 429 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા અને ફ્રી વોયસ કોલ (લોકલ અને એસટીડી) 90 દિવસની વેલિડિટી સાથે મળશે. આ સુવિધા બીએસએનએલના કેરળ સર્કલમાં હજુ શરૂ નથી થઈ.
પરંતુ હવે ટેલીકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિઓને જોરદાર ટક્કર આપવા માટે બીએસએનએલે પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલના આ પ્લાન અનુસાર 429 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 90 જીબી ડેટા ફ્રી મળશે જેની વેલિડિટી 90 દિવસની રહેશે.
નવી દિલ્હીઃ વિતેલા વર્ષે ટેલીકોમ સેક્ટરમાં રિલાયન્સ જિઓ આવવાથી એક બાજુ ગ્રાહકોને ફ્રી કોલિંગ અને અનલિમિટેડ ડેટાની ગીફ્ટ મળી તો બીજી બાજુ ટેલીકોમ કંપનીઓ માટે ખરાબ દિવસોની શરૂઆત થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -