આ કંપની માત્ર 6 રૂપિયામાં આપી રહી છે 100 રૂપિયાનો ટોકટાઈમ અને FREE ઇન્ટરનેટ ડેટા
339 રૂપિયાનો પ્લાનઃ તે અંતર્ગત યૂઝરને અનલિમિટેડ લોકલ/એસટીડીની સુવિધા આપવામાં આવશે. તેની સાથે જ 1 જીબી ફ્રી ડેટા પણ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App175 રૂપિયાનો પ્લાનઃ કંપનીએ આ પ્લાનને અપડેટ કર્યો છે. 175 રૂપિયાના પ્લાનની વેલિડિટી વધી ગઈ છે. તેમાં હવે વોયસ કોલની સાથે 300 એમબી ફ્રી ડેટા મળશે.
148 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ કોલિંગ લોકલ અથવા અન્ય નેટવર્ક અને એસટીડી પર પણ લાગુ થશે. સાથે જ તેમાં 300 એમબી ફ્રી ડેટા પણ મળશે.
7 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત 7 રૂપિયાના રિચાર્જ પર 100 રૂપિયાનો ટોકટાઈમ અને 300 એમડી ડેટા મળશે. આ સુવિધા માત્ર નવા કનેક્શન પર જ મળશે. આ પ્લાનમાં યૂઝરને પ્રતિ મિનિટ પ્રમાણે કોલ દર લાગશે.
6 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત ગ્રાહકે માત્ર 6 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. તેમાં 100 રૂપિયાનો ફ્રી ટોકટાઈમ મળશે. સાથે જ 300 એમબીનો ડેટા પણ ફ્રીમાં મળશે. આ પ્લાનમાં યૂઝરને પ્રતિ સેકન્ડ પ્રમાણે કોલ દર લાગશે.
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવા વર્ષે 5 ધમાકેદાર ઓફર્સ રજૂ કરી છે. કંપનીએ 6 રૂપિયા, 7 રૂપિયા, 148 રૂપિયા, 175 રૂપિયા અને 339 રૂપિયામાં નવો પ્લાન લોન્ચ કર્યો છે. સાથે જ તેમાંથી 175 રૂપિયા અને 148 રૂપિયા પ્લાનને અપટેટ કરવામાં આવ્યા છે. BSNLએ આ પ્લાન્સ દ્વારા પોતાના યૂઝર્સને નવા વર્ષે મોટી ભેટ આપી છે. આગળ વાંચો ક્યા પ્લાનમાં શું છે ખાસ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -