BSNLની ધમાકેદાર ઓફર, 90 દિવસ સુધી દરરોજ મળશે 4GB ડેટા
આ યોજના અંતર્ગત 1 જીબી 3જી મોબાઈલ ડેટાની કિંમત 1 રૂપિયાથી પણ ઓછી હશે જે ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી છે. બીએસએનલના કન્ઝ્યૂમર મોબિલિટી ડાયરેક્ટરે કહ્યું કે, અમે તમામ મોબાઈલ ગ્રાહકોને સસ્તી અને સારી સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ટેલિકોમ સેક્ટરમાં હાલના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા પોતાના ગ્રાહકોને બેસ્ટ પ્રાઈઝ ઓફર કરી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેણે બીએસએનલ ચૌકા ઓફર રજૂ કરી છે, જે વાસ્તવમાં 90 દિવસ સુધી અનલિમિટેડ ડેટાની સુવિધા આપશે. કંપનીએ દાવો કર્યો છે કે, આ દેશભરમાં કોઈપણ કંપની દ્વારા દરરોજ ડેટા મર્યાદાની સૌથી મોટી ઓફર છે.
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનલે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકો માટે 444 રૂપિયામાં દરરોજ 4જીબી મોબાઈલ ડેટા આપવાની ઓફર રજૂ કરી છે. આ ઓફર 3જી ગ્રાહકો માટે છે, જેની વેલિડિટી 90 દિવસની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -