બજેટ 2018: એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની થઈ જાહેરાત, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો થશે ઘટાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2018 02:49 PM (IST)
1
આજે અમદાવાદમાં પેટ્રોલના પ્રતિ લીટરનો ભાવ 72.65 રૂપિયા અને ડીઝલનો ભાવ 69.11 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
છેલ્લા થોડાં સમયથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘણો વધી ગયો હતો. આ કારણે મોદી સરકાર પર એકસાઇઝ ડ્યૂટી ઘટાડવાનું દબાણ હતું.
3
બજેટમાં મિડલ ક્લાસને કોઈ ખાસ રાહત મળી નથી, પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થવાથી મિડલ ક્લાસને થોડી રાહત મળશે.
4
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ આજે મધરાતથી જ અમલી બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -