✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શેરબજાર-SIPમાં રોકાણ કરતાં પહેલાં હવે વિચારજો, સરકારે નાંખી દીધો છે જંગી ટેક્સ, શું થશે અસર ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 01:08 PM (IST)
1

જાહેરાત મુજબ, 1 લાખની વધારે લોંગ ટર્મ કેપિટલ ગેન પર 10 ટકા ટેક્સ લેવામાં આવશે. ઉપરાંત શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર 15 ટકા ટેક્સ લેવામાં આવી શકે છે. મ્યુચ્યુલ ફંડની કમાણી પર પણ 10 ટકા ટેક્સ લાગશે. જેટલીની આ જાહેરાતથી સેન્સેક્સમાં 450 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો, પરંતુ તે પછી માર્કેટમાં સુધારો થયો હતો.

2

મુંબઈઃ નાણા મંત્રી અરૂણ જેટલીએ બજેટ સ્પીચ દરમિયાન શેરબજારમાં લોંગ ટર્મ ગેઇન ટેક્સ નાંખવાની જાહેરાત કરતાં જ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. લોંગ ટર્મ ગેઇન ટેક્સ 10 ટકા કરવાની જાહેરાત કરતાં જેટલીએ જણાવ્યું કે, 31 જાન્યુઆરી 2018 બાદ ખરીદવામાં આવેલા શેર્સ પર 10 ટકા ટેક્સ લેવામાં આવશે.

  • હોમ
  • બિઝનેસ
  • શેરબજાર-SIPમાં રોકાણ કરતાં પહેલાં હવે વિચારજો, સરકારે નાંખી દીધો છે જંગી ટેક્સ, શું થશે અસર ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.