✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કારનો વીમો ઉતરાવવો છે? તો હવે આ સર્ટિફિકેટ વગર નહીં થાય કામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jul 2018 12:14 PM (IST)
1

હાલના સમયમાં પ્રદુષણના સ્તરને જાણવા માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ફેસિલીટી અને પીયૂસી સર્ટિફિકેટ જારી કરવાની સુવિધા પણ અનેક પેટ્રોલ પંપ અને વર્કશોપ પર મળે છે.

2

દરેક વાહન માલિક માટે જરૂરી છે કે તેની પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ હો. જો નહીં હોય તો મોટર વ્હીકલ્સ એક્ટ અંતર્ગત કાર્રવાઈ થઈ શકે છે.

3

જણાવીએ કે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે આ પગલું સુપ્રીમ કોર્ટના આ મામલે આવેલ એક નિર્ણય બાદ લીધું છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓને નિર્દેશ જારી કર્યા હતા કે ત્યાં સુધી વાહનોનો વીનો ન ઉતારવો જ્યાં સુધી તેની પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ ન હોય.

4

IRDAIએ આ મામલે તમામ વીમા કંપનીઓને કહ્યું કે, કોઈપણ વાહનનો વીનો ત્યાં સુધી ન ઉતારવો જ્યાં સુધી સંબંધિત વ્યક્તિ પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ ન હોય.

5

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે ઉત્સર્જન માપદંડોનું ઉલ્લંઘન કરનાર પર નિયંત્રણ લગાવવા માટે નવા નિર્દેશ જારી કર્યા છે. આ નિર્દેશ અનુસાર હવે તમે ત્યાં સુધી તમારા વાહનનો વીનો ઉતરાવી નહીં શકો જ્યાં સુધી તમારી પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર (PUC) ન હોય.

6

નવી દિલ્હીઃ કાર કે અન્ય કોઈ વાહનનો વીનો ઉતારવાવની તૈયારી કરી રહ્યા છો તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)ના નવા નિર્દેશ વિશે જરૂર જાણી લો.

  • હોમ
  • બિઝનેસ
  • કારનો વીમો ઉતરાવવો છે? તો હવે આ સર્ટિફિકેટ વગર નહીં થાય કામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.