✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એરલાઈન્સ લાવી સસ્તી ઓફર, 12 લાખ લોકોને મળશે સાવ સસ્તી ટિકિટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2018 02:47 PM (IST)
1

ઈન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી ઑફિસર વિલિયમ બૂલ્ટરે કહ્યું કે, ‘ઈન્ડિગો 4 ઓગસ્ટ 2018ના રોજ પોતાના 12 વર્ષ પૂરાં કરી રહી છે. આ અવસર પર અમે 57 શહેરો માટે દેશનો સૌથી મોટો સેલ લઈને આવ્યા છીએ. જેના દ્વારા અમે અમારા ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. અમારા ગ્રાહકોને કારણે જ અમે આટી ઉંચાઈઓ સુધી પહોંચી શક્યા છીએ.’

2

આ ઉપરાંત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ક્રેડિટકાર્ડથી ઓછામાં ઓછું 3000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદવા પર 5 ટકા સુધીનો કેશબેક (મહત્તમ 500 રૂપિયા) મેળવી શકશો. એરલાઈન્સ દ્વારા આ સસ્તીનો સેલ ટિકિટ 6E નેટવર્કના એરિયામાં આપવામાં આવી રહ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય રૂટ પણ સામેલ છે.

3

નવી દિલ્હીઃ દેશમાં હવાઈ યાત્રા કરાવનાર પ્રાઈવેટ એરલાઈન્સ કંપની ઇન્ડિગી નવી ઓફર લાવી છે. 10 જુલાઈથી 13 જુલાઈ સુધી ચલનારા આ સેલમાં ઇન્ડિગોની ટીકીટ 1212 રૂપિયામાં શરૂ થઈ રહી છે. અન્ય ટિકિટો પર પણ 25 ટકા સુધીની છૂટ મળી રહી છે. આ 12 લાખ સીટી 57 શહેરમાં ટ્રાવેલ માટે છે. આ અવસર પર ખરીદવામાં આવે ટિકિટ પર 25 જુલાઈ 2018થી 30 માર્ચ 2019ની વચ્ચે પ્રવાસ કરી શકાશે.

  • હોમ
  • બિઝનેસ
  • આ એરલાઈન્સ લાવી સસ્તી ઓફર, 12 લાખ લોકોને મળશે સાવ સસ્તી ટિકિટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.