હવે LPG સિલિન્ડર પર મળશે 5 રૂપિયાની છૂટ, જાણો કેવી રીતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2017 06:54 AM (IST)
1
નવી દિલ્હી: LPG સિલિન્ડર માટે બુકિંગ અને પેમેન્ટ ઓનલાઈન કરવા પર તમને દરેક સિલિન્ડર પર 5 રૂપિયાની છૂટ મળશે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઓઈલ કંપનીઓએ આ ઓફર આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડાઈઝ્ડ સિલિન્ડરની કિંમત 434.71 રૂપિયા છે, જ્યારે નોન સબસિડાઈઝ્ડ સિલિન્ડરની કિંમત 585 રૂપિયા છે. છૂટ બાદ સબસિડાઈઝ્ડ સિલિન્ડર 430 રૂપિયાઅને નોન સબસિડાઈઝ્ડ સિલિન્ડર 580 રૂપિયામાં મળશે.
3
કંપનીઓએ જણાવ્યું છેકે, સરકારે ઓીલ કંપનીઓને કેસલેશ પેમેન્ટ પર 0.75 ટકાની છૂટ આપવાનું કહ્યું હતું. હવે આ છૂટ રાંધણ ગેસ પર પણ મળશે. તેનો લાભ લેવા માટે ગ્રાહકે બેન્કિંગ, ક્રેડિટ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -