હવે 5G ટેકનીકમાં હાથ અજમાવશે એરટેલ, એરિક્સન સાથે કર્યા કરાર
એલિક્સનની આ ભાગીદારી અંતર્ગત એરટેલની સાથે મળીને કામ કરશે જેથી આગામી જનરેશનને ધ્યાનમાં રાખીને 5જી ટેકનીકન બનાવવામાં આવે. એરિક્સને 4જી અને સર્વિસ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પહેલેથી જ ભારતી એરટેલની સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એરટેલે ચાલુ વર્ષે જ એક સમજૂતી ટેલીકોમ ઉપકરણ બનાવતી કંપની નોકિયા સાથે પણ કરાર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલિક્સનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને બિઝનેસ પ્રમુખ નૂનજિયો મર્ટિલોએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે અમે 36 કંપનીઓ સાથે કરાર કર્યા છે. ભારતમાં અમે 5G માટે હાલમાં જ ભારતી એરટેલની સાથે કરાર કર્યા છે. જોકે તેમણે આ મામલે નાણાંકીય મુદ્દે કોઈ જાણકારી આપી ન હતી.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની 4જી સર્વિસને ટક્કર આપવા માટે એરટેલ હવે 5G સર્વિસ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીને આ જંગમાં મદદ કરશે સ્વીડનની ટેલીકોમ ઉપકરણ નિર્માતા કંપની એરિક્સન. એરિક્સને કહ્યું કે, તેણે ટેલીકોમ કંપની ભારતી એરટેલના ભારતના ઓપરેશન માટે 5G ટેકનીક માટે કરાર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -