✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Facebookનો ચોંકાવનારો ખુલાસો, આટલા કરોડ એકાઉન્ટ છે નકલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2017 07:44 AM (IST)
1

આ ઉપરાંત પાછલા મહિનાના અંતે એક ખબર આવી હતી કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે પોલિટીકલ જાહેરાતોને પારદર્શી બનાવવાનો વાયદો કર્યો છે. આ દ્વારા ફેસબુક સોશિયલ નેટવર્ક યુઝર્સને જાહેરાત આપનારાઓની ઓળખાણ અને તેમની સ્થિતિ સહિતની અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરવાની અનુમતિ આપશે.

2

આ પહેલા કંપની દ્વારા જણાવાયેલા આંકડા મુજબ માત્ર 10 લાખ યુઝર્સે જ આ જાહેરાતોને જોઈ હતી.

3

ધ વોશિંગ્ટન પોસ્ટની ઓક્ટોબરમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, ફેસબુકે સાંસદોને આ જણાવવાની યોજના બનાવી હતી કે 12.6 કરોડ યુઝર્સે રશિયન ઓપરેટર્સ દ્વારા ઉત્પાદિત સામગ્રી જોઈ હશે.

4

આઈએએનએસની જાણકારી મુજબ, ધ ટેલિગ્રાફની રિપોર્ટમાં શનિવારે કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા દિગ્ગજે આ અઠવાડિયે પોતાના ત્રિમાસિક આંકડા જાહેર કર્યા હતા. અને સાથે જ ખુલાસો કર્યો કે તેમને જેટલું અનુમાન લગાવ્યું હતું તેનાથી દસ લાખ ગણા વધારે ડમી કે નકલી એકાઉન્ટ્સ છે.

5

લંડનઃ વર્ષ 2016ની અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલના સંબંધમાં પોતાની ભૂમિકાને લઈને ફેસબુક પહેલા જ તપાસના ઘેરામાં છે. હવે ફેસબુકે સ્વીકાર્યું કે તેના પ્લેટફોર્મ પર 27 કરોડ ખાતા નકલી છે.

  • હોમ
  • બિઝનેસ
  • Facebookનો ચોંકાવનારો ખુલાસો, આટલા કરોડ એકાઉન્ટ છે નકલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.