✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓનલાઈન શોપિંગના શોખીનો માટે Flipkart ફરી લાવી રહ્યું છે સેલ, આ છે તારીખ, જાણો તમામ જરૂરી વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2017 09:38 AM (IST)
1

કંપનીએ પોતાના આ સેલને લઈને ટેગ લાઈન આપી છે - હવે મોંઘવારી નહીં બચે. કંપનીએ પોતાના સેલને બે ભાગમાં વહેંચ્યું છે. 20થી 24 સપ્ટેમ્બર સુધી ફેશન, ટીવી અને એપ્લાયન્સ અને હોમ અને ફર્ચીરનો સામાન સેલનમાં મળશે. 21થી 24 સપ્ટેમ્બરની વચ્ચે મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝનું સેલ લાગશે.

2

બજાજ ફિનસર્વ એન્ડ ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર નો કોસ્ટ ઈએમાઈનો ઓપ્શન મળશે. ફોનપે દ્વારા ખરીદદારી પર 10 ટકા કેસબેક મળશે. આ સુવિધા માત્ર એવા જ ગ્રાહકોને મળશે જે સામાનની કિંમત પોનપે દ્વારા ચૂકવશે.

3

20 તારીખથી શરૂ થનાર આ સેલમાં ઘરના સામાન, ફેશનેબલ કપડા, ફર્નીચર અને એક્સેસરીઝને પણ સેલમાં સામલે કરવામાં આવશે. જ્યારે એસબીઆઈના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોને શોપિંગના સમયે તેના ઉપયોગ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, કેટલીક ખાસ એક્સક્લૂસિવ પ્રોક્ટ્સ પર બિડ એન્ડ વિનનો ઓપ્શન પણ આપવામાં આવશે.

4

નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગના શોખીનો માટે ફ્લિપકાર્ટ એક વખત ફરી સેલ લાવી રહ્યું છે. ધ બિગ બિલિયન જેસ (The Big Billion Days) નામથી શરૂ કરવામાં આવનારા આ સેલ 20થી 24 સપ્ટેમ્બરની વચ્ચે ચાલશે. બીબીડી 2017ના નામથી શરૂ કરવામાં આવેલ આ સેલને લઈને કંપનીનું કહેવું છે કે, આ વખતે મોબાઈલ લેપટોપ, કેમેરા અને ટીવીના વેચાણ માટે જોરદાર ઓફર લઈને આવ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • ઓનલાઈન શોપિંગના શોખીનો માટે Flipkart ફરી લાવી રહ્યું છે સેલ, આ છે તારીખ, જાણો તમામ જરૂરી વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.